બ્રાહ્મણ પરિવારનાં જીત હાર્દિકભાઈ પંડ્યા, કે જેઓ નાનપણથી સાંભળી/ બોલી શકતા નથી, તેઓએ નેશનલ લેવલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. – સંજય રાવલ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

𢐠*જય પરશુરામ હર હર મહાદેવ*

👉 *(ભૂદેવોએ ખાસ વાંચવું)*

👉આપણા સમાજના એવા બ્રાહ્મણ પરિવારના વાસણા અમદાવાદ ખાતે રહેતા જીત હાર્દિકભાઈ પંડ્યા 13 વર્ષ ની ઉંમર ના છે જેવો નાનપણથી સાંભળી બોલી શકતા નથી તેમ છતાં નેશનલ લેવલે ટેબલ ટેનિસમાં તેમને સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે આપણા બ્રહ્મ સમાજનું આપણા દેશનું ગૌરવ છે. આ કુટુંબની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેમના બાળકને ઓલમ્પિક્સ લઈ જઈ શકતા નથી આ બાળક ઓલમ્પિક લેવલે જઈ શકે તેમ છે. પણ તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ખર્ચને પહોંચી વળતા નથી બાળક ના ફાધર એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે. જે આ બાળક નો તમામ ખર્ચ પહોંચી ન વળતા એમને ખૂબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે બાળક ખૂબ ટેલેન્ટેડ હોવા છતાં તેની ફી ભરી ન શકતા તેનું કેરિયર વિખરાઈ જાય છે. તેમ છે.
આપણા સંસ્થાના દરેક ભૂદેવોને તેમજ મોટી સંસ્થાઓના કાર્યકરો સભ્યોને મારી નમ્ર અપીલ છે. જીત હાર્દિકભાઈ પંડ્યા આર્થિક દૃષ્ટિએ તેને સાથ અને સહયોગ આપે એવી મારી પ્રાર્થના છે. આપણા બ્રહ્મ સમાજનું તેમજ આપણા દેશનું ગૌરવ છે. દરેક ભૂદેવોએ ફુલ નહિ તો ફુલની પાંખડી આર્થિક દૃષ્ટિએ મદદ કરશો એવી મારી નમ્ર અપીલ છે.

*જીત હાર્દિકભાઈ પંડ્યા* ની એકાઉન્ટ ડીટેઇલ નીચે મુજબ છે.

*ભારતીય સ્ટેટ બેન્ક*
*A/c : 38404887560*
*બ્રાન્ચ કોડ નંબર : 60240*
*IFSC Code : SBIN0060240*

જીત હાર્દિકભાઈ પંડ્યા પોતાની કારકિર્દી મા શું કરેલ છે તેની વિગત ફોટા તેમજ વિડિયો સાથે નીચે મુજબ છે.

*નામ: જીત હાર્દિકકુમાર પંડ્યા*

*માતાનું નામ: ઇલા હાર્દિકકુમાર પંડ્યા (m) ( 9737095138)*

*પિતાનું નામ: હાર્દિકકુમાર જીતેનભાઇ પંડ્યા*.
*(m) 9824630601*

જન્મ તારીખ: 06/02/2008
વિકલાંગો: ગહન બહેરાશ 100%
રમતો: ટેબલ ટેનિસ
શાળા: ઉમંગ શાળા પાલડી ફતેપુરા
કોચિંગ: સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ લોયોલા હ Hallલ ટેબલ ટેનિસ એકેડમી
કોચ: સર એન્થોની ગોમ્સ
રાષ્ટ્રીય ચાંદીના મેડલ: VI મા રાષ્ટ્રીય બહેરા જુનિયર અને સબ જુનિયર રમતો ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019. ચેન્નઈમાં 27 થી 31 જાન્યુઆરી 2019 સુધી પ્રારંભ.
જૂથ: જુનિયર બોયઝ અન્ડર 16 સિંગલ્સ
પશ્ચિમ બંગાળ તરફથી સ્વરામ દાસે 3-0થી પરાજિત કર્યો અને સિલ્વર મેડલ સાથે બીજો નંબર મેળવ્યો.
રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ: સાતમા રાષ્ટ્રીય બહેરા જુનિયર અને સબ જુનિયર રમતો ચેમ્પિયનશિપ 27 થી 30 ડિસેમ્બર, 2019 કોઝિકોડ
ગ્રુપ: અન્ડર 16 બોયઝ સિંગલ્સ.
ગોલ્ડ મેડલ જીતવા માટે તમિળનાડુના સાશંક વિજ્જેને 4-2થી હરાવી

દરેક સમાજના અગ્રણી કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મારી નમ્ર વિનંતી છે કે આપણા બ્રાહ્મણ પરિવારના આ બાળકને ઓલમ્પિક લેવલે આગળ લાવી આપણા બ્રહ્મ સમાજના તેમજ આપણા દેશ નું નામ રોશન કરે તે માટે દરેક ભૂદેવ આર્થિક યોગદાન આપે તેવી મારી સૌને પ્રાર્થના છે

✍️ *સંજય રાવલ*

👉 *પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી નરોડા અમદાવાદ*

👉 *સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ :સહમંત્રી*

👉 *સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા યુવા મંત્રી*

👉 *બ્રહ્મ વિકાસ પરિષદ મહાનગર અમદાવાદ ખાતેના યુવા મંત્રી*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •