કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતના આક્ષેપ સાથે હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થયા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મરણ પામેલ દલિત યુવાનનું નામ : પરમાર પંકજ કનુભાઈ.

સંઘવી સ્કૂલ, વિજયનગર ખાતે આજ રોજનો બનાવ

કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતનો આક્ષેપ. હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થઈ રહ્યા છે.

TejGujarati