*#પોલીસ અધિકારીને પણ નરમ,ભાવનાશીલ હદય હોય છે.*

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

*#હવે પછી પોલીસ સ્ટેશન એટલે ડર નહિ વિદ્યાધામ.*#

*#પોલીસ અધિકારીને પણ નરમ,ભાવનાશીલ હદય હોય છે.*#

બરોડામાં માંજલપુર ખાતે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીને વિચાર આવતાં શાળાનું નિર્માણ કરતાં ૬૦ ગરીબ બાળકો આજે શિક્ષા લઈ ભણી રહ્યા છે.

સલામ છે આવા પવિત્ર વિચારધારા રાખતાં પોલીસ અધિકારીઓને જે પોતાનાં પગારમાંથી આર્થિક સેવાદાન આપી પુણ્યનું કામ કરી ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડયું.

જય હિંદ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •