વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ૯ માર્ચ મંગળવાર કલોલ શહેર બંધ મોકૂફ રાખવામાં આવ્યું.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગાંધીનગર જિલ્લાની કલોલ તાલુકાની હિન્દુ દીકરી પોલીસ મિત્રોની સતત તપાસ બાદ સહી સલામત પરત મળી આવેલ છે, જેથી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા ૯ માર્ચ મંગળવાર કલોલ શહેર બંધ મોકૂફ રાખવામાં આવે છે.
પોલીસ મિત્રો નો ખૂબ ખૂબ આભાર…
તમામ હિન્દુ મિત્રો નો ખુબ ખુબ આભાર…
જય શ્રી રામ ?

શકિતસિહ ઝાલા
ગાંધીનગર જીલ્લા બજરંગદળ પ્રમુખ

TejGujarati