વુમન્સ ડે સ્પેશિયલ. – સુપર વુમન : મૈત્રેયી પાસાવાલા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મૈત્રેયી પાસાવાલા

અખાભગત વંશ પરિવાર.

‌પોળનુ મારૂં જીવન સાદગી ભર્યું. સ્કુલ ની બધા જ પ્રોગ્રામમાં ભાગ લેતી.આપણી માતૃભાષા ગુજરાતી માં જ અભ્યાસ કર્યો.જેમ મોટા થયા તેમ તેમ વડીલોથી ધણું બધુ શીખવા મળતું.તેમજ નાગરબ્રાહ્મણ હતી અને મે સોનીમા લગ્ન કર્યા.સોનીની નાતમાં આવ્યા પછી ખબર પડી કે‌ અખાભગતના વંશજ છીએ અને મહેનત કરીને એમનું નામ આગળ લાવવાના પ્રયાસો ચાલુ છે.બધાના વિચારો જાણતી થઈ એમ એમ આગળ આવી.આજે હું સોશ્યલ મીડિયા, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વનિતા વિશ્રામ સ્કુલમાં ટ્રસ્ટી છું અને અન્ય ધણું બધું કરૂં છું.આજે મે મારી ઓળખ ઊભી કરી છે.

TejGujarati