*ખેડા બિગ બ્રેકીંગ* યાત્રાધામ ડાકોરનો આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરનો નિર્દેશ.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

28 તારીખના રોજ ફાગણી પૂનમ હોય 27,28, 29 ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે

અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકો ને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટર નો નિર્દેશ

TejGujarati