બનાસકાંઠા જીલ્લામાં sog નું ઓપરેશન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

બનાસકાંઠા…અપડેટ

ડીસા તાલુકા રાણપુર ઊગમણાવાસ માં SOG નું મેગા સફળ ઓપરેશન

અંદાજીત 300 કિલો ગાંજા ના છોડ ઝડપાયા

ગાંજા ના છોડની બજાર કિંમત 30 લાખ થી વધુ હોવાનું પ્રાથમિક તારણ

ખેતરમાંથી ગાંજા ના છોડ કબ્જે મેળવી NDPS એકટ મુજબ SOG એ કાયદેસરની કાર્યવાહી હાથધરી

TejGujarati