બ્રેકીંગ ન્યૂઝ. – અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર કૉંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર્યુ રાજીનામું

સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ

અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર
કૉંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર્યુ રાજીનામું
ચૂંટણીમાં હાર બાદ બંને નેતાનું રાજીનામું
પહેલા કોર્પોરેશન હવે પાલિકા-પંચાયતમાં હાર
માર્ચના અંત સુધી નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા જાહેર થશે

TejGujarati