*BIG MOST IMP BREAKING EXCLUSIVE* *અપક્ષમા જીતેલા ઉમેદવારના ઘરે શોકનો માહોલ. ગઇકાલે ઉમેદવારનુ મોત. આજે ચુટણીમા વિજય. અપક્ષમાં આજે જીતેલા ઉમેદવારનું ગઇકાલે થયું મૃત્યુ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

BIG MOST IMP BREAKING EXCLUSIVE

અપક્ષમા જીતેલા ઉમેદવારના ઘરે શોકનો માહોલ

ગઇ કાલે ઉમેદવારનુ મોત આજે ચુટણીમા વિજય

અપક્ષમા આજે જિતેલા ઉમેદવારનુ ગઇકાલે થયુ મૃત્યુ

સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલા બેન ઠાકોરનો વિજય

પરિવારમા એકતરફ શોક તો બીજી તરફ મતદારોના પ્રેમની ખુશી

પરિવાર માટે ક્યારેય ન ભુલી શકાય તેવી ક્ષણ

લીલા બહેને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

લીલા બહેનને મતદારોએ જીતાડ્યા, પરંતુ જીતના વિજય સરઘસમા લીલાબેનની જ ગેરહાજરી

પરિણામ આવે તે પહેલા લીલા બહેનનું ગઇકાલે સવારે જ થયું મૃત્યુ

અગાઉની ટર્મમા પીપળ બેઠક કોગ્રેસની હતી જેમા અપક્ષ તરીકે લીલા ઠાકોરે જીત હાસલ કરી

વન ટુ વન વિક્રમ ઠાકોર લીલાબેનના પતિ

TejGujarati