અમદાવાદ રાજકોટની બ્રાહ્મણ છોકરી. માનસી જોશી.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ રાજકોટની બ્રાહ્મણ છોકરી.

માનસી જોશી.

આજે દુનિયાના સમગ્ર અપંગ સમુદાય માટે મોટિવેશન મેળવવાનું ઉદાહરણ બની રહયું છે.

આ છોકરીએ 22-24 વર્ષની વયે મુંબઈમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી કરી અને ઘરે પાછી આવતા એક્સીડેન્ટમાં પોતાનો એક પગ ગુમાવી દીધો.

આ અકસ્માત પછી હતાશ થઈને બેસવાની જગ્યાએ બેડમિન્ટન પ્રેક્ટિસ શરુ કરી અને અત્યાર સુધીમાં 28 ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.

માનસી જોશીના પિતાજી ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક છે.

માનસી જોશીની જિંદગી એટલી પ્રેરણાત્મક બની કે દુનિયાનું સૌથી મોટું મેગેઝીન જેણે ગાંધીજીનો ફોટો પણ કવર પેજ ઉપર નથી મુક્યો.

તેઓએ પોતાના કવર પેજ ઉપર મોટિવેશન ગર્લ તરીકે માનસી જોશીનો ફોટો મુક્યો.

બાર્બી ડોલની કંપની વાળાએ સ્પેશિયલ માનસી બેનની પ્રતિકૃતિ સ્વરૂપ બાર્બી ડોલ બાળકોને રમવા પ્રકાશિત કરી જે ખુબ ખુબ મોટું ઇન્ટરનૅશન બહુમાન કહેવાય.

Major Tournaments:

2015 medal in mixed doubles, Para-Badminton World Championships[3]
2016 Bronze in women’s singles & women’s doubles, Para-Badminton Asian Championships [5]
2017 Bronze in women’s singles, Para-Badminton World Championships[4]
2018 Bronze in women’s singles, Thailand Para-Badminton International[17][34]
2018 Bronze in women’s singles, Asian Para Games 2018
2019 Gold in women’s singles, Para-Badminton World Championship, Basel, Switzerland[25]

Awards and recognition:

2017 – Maharashtra Rajya Eklavya Khel Krida Puraskar (Highest State honour)
2019 – National award for Best Sportsperson with Disability (female)
2019 – Differently abled athlete of the year award at ESPN India Awards
2019 – Times of India Sports award for Best para-athlete of the year
2019 – Aces 2020 Sportswoman of the Year (Para-sports) Hindu Newspaper (Nominee)
2019 – BBC Indian Sportswoman of the Year
2020 – TIME Next Generation Leader
2020 – BBC 100 Women
2020 – Forbes India, Self-made Women of 2020

Manasi Joshi
આફતને અવસરમાં ફેરવી દઈને સમગ્ર ગુજરાત બ્રાહ્મણ કુળનું માથું વિશ્વફલક ઉપર ઊંચું કરવા બદલ માનસીબેન તમને ખુબ ખુબ ધન્યવાદ અને ખુબ ખુબ આશીર્વાદ કે એકલિંગજી દાદાના આશીર્વાદથી તમે ખુબ ખુબ સફળતા મેળવો.

TejGujarati