જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર માટે,જામનગર પધારેલા, માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનુ સન્માન અને સ્વાગત.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર માટે,જામનગર પધારેલા, માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી અને ભાજપના માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ જી નુ, ભગવાન શ્રી દ્વારકાધીશજીની છબી અર્પણ કરી સન્માન અને સ્વાગત કર્યું.

TejGujarati