Skip to content
પત્ની એ જ સાચી વેલેન્ટાઈન
તું મારી વેલેન્ટાઈન છો
તું જેવી છો એવી ફાઇન છો
તું મારી વેલેન્ટાઈન છો
છેલ્લાં શ્વાસે હોઈશ ગંગાજળ
તું યૌવનનું છલકાતું વાઈન છો
1700 જન્મનાં પુણ્યનું તું ફળ
તું પ્રભુની મુજ હૈયે સાઇન છો
હું તો છું જ તારો કયામત સુધી
તું પણ જન્મોજન્મ ‘માઇન’ છો
સસલાં સમો છે આગોશ તારો
તું મારાં દુશ્મનો માટે લાયન છો
તું સુર,સંગીત છો;તું શબ્દ છો
તું અઢી અક્ષરનું ગાયન છો
શ્વાસ તો આવે છેક નંબર બે માં
તું મારી પહેલી લાઈફ લાઈન છો
-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’ માં થી
મારુ જીવન ડિમ્પલ થાજો
(પત્ની ચાલીસા)
મારુ જીવન ડિમ્પલ થાજો.
ડિમ્પલ એટલે ડિમ્પલ એટલે ડિમ્પલ…
તન,મન,ધન,ધર્મ કર્મ ,વચન ,મનન, ચિંતન,રટણ,જીવનથી આ કવન તને અર્પણ…
हमनें तो मांगी थी।मोहोब्बतो की जिंदगी
तुमने तो जिंदगी को मोहोब्बत बना दिया