સમસ્ત કોઠીયા પરિવાર- અમદાવાદનુ ૨૬ મુ સ્નેહમિલન તથા ઈનામ વિતરણ સમારોહ યોજાયું.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

સમસ્ત કોઠીયા પરિવાર- અમદાવાદનુ ૨૬ મુ સ્નેહમિલન તથા ઈનામ વિતરણ સમારોહ તા-૨૯-૭-૨૦૧૮ ના રોજ નિકોલ, અમદાવાદ ખાતે યોજાયેલ ગયેલ. જેમાં પરિવારના ઘોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા પરિવાર ના વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવેલ.
આ કાયૅક્રમમાં પૂવૅ ઘારાસભ્ય શ્રી કનુભાઈ કોઠીયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી દિલીપભાઈ કોઠીયા, ડૉ અરવિંદભાઈ કોઠીયા, પ્રો પ્રવિણભાઇ કોઠીયા તથા કોઠીયા પરીવાર ના અમદાવાદમા રહેતા ૫૦૦ જેટલાં પરિવારના સભ્યો હાજર રહેલ. આ ભાનુભાઈ કોઠીયાએ જણાવેલ છે.
સ્ટોરી : મુકેશ બાઇસિકલ,

તેજગુજરાતી.9909931560

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares