આનંદનગર પોલીસ સ્ટેશન માં લવજેહાદનો કેસ નોંધાયો. આરોપીને રીમાન્ડ માટે કોર્ટમાં લઈ જતાં વગર હાથકડીએ એક દોસ્તની માફક લઈ જવાતા આરોપીને છાવરી રહી હોવાનો આક્ષેપ ફરીયાદી દ્વારા કરાયો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આનંદનગર પોલીસ સ્ટેશન માં લવજેહાદ નો જે કેસ નોંધાયો છે આરોપી ને પોલીસ રીમાન્ડ માટે જયારે કોર્ટ માં લઈ જાય છે ત્યારે વગર હાથકડી એ એક દોસ્ત ની માફક લઈ જઈ આરોપી ને છાવરી રહી છે, એવો આક્ષેપ ફરીયાદી દ્વારા કરવામાં આવેલ છે.

TejGujarati