બ્રેકિંગ ધોરાજી ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે જિલ્લા ભાજપ દ્વારા પીપળીયા ગામ ખાતે સેન્સ લેવામાં આવી.

સમાચાર

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં રાખીને દરેક તાલુકા મથક ખાતે જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડીકે સખિયા ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ રાજાભાઈ સુવા ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ મકવાણાબેન દ્વારા ધોરાજી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બે સીટ માટે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જેમાં ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ માટે કુલ ૩૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

તેમજ જિલ્લા પંચાયતની કુલ બે સીટ માટે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

બાઈટ. ડી.કે સખિયા પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ

બાઈટ જયસુખભાઇ ઠેસિયા ધોરાજી તાલુકા ભાજપ ઇન્ચાર્જ

TejGujarati