કમિશ્નર,યુવક સેવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા સુગમ સંગીત સ્પર્ધા , સમુહ ગિત સ્પર્ધાનું આયોજન

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

કમિશ્નર,યુવક સેવા અને
સાંસકૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષા સુગમ સંગીત સ્પર્ધા , સમુહ ગિત સ્પર્ધાનું આયોજન તારીખ 30 જુલાઇ ના રોજ રવિશંકર રાવલ કલા ભવન ખાતે કરવામાં આવેલ જેમાં અમદાવાદ મહાનગર પાલિકા નાં વિવિધ સ્પર્ધકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

જેમા સુગમ સંગીત સ્પર્ધામાં
6 થી 14 વર્ષના વય જુથમા ચીયરા પટેલ પ્રથમ આવેલ, 15 થી 20 વર્ષ સુધી માં ઈશા નાયર પ્રથમ, તથા 21 થી 59 વર્ષ મા સુનિલ શર્માપ્રથમ આવેલ હતાં આ સ્પર્ધા સ્પર્ધકોએ વિવિધ સુગમ ગીત પ્રસ્તુત કર્યા હતાં
સમુહ ગીત સ્પર્ધામાં
6 થી 14 વર્ષની સ્પર્ધા મા જી એન સી સ્કુલ મણિનગર 15 થી 20 વર્ષની સ્પર્ધા મા જે એન બાલિકા પ્રથમ સ્થાન મેળવેલ છે.

આ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે
ઘૃતિબેન ઓઝા, સૃષ્ટી ભટ્ટ ત્રિપાઠી,અમિબેન પરીખ ઉપસ્થિત રહ્યાં હતાં તથા સ્પર્ધકો ને પ્રોત્સાહિત કર્યા હતાં.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •