કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર 1 થી 28 ફેબ્રુ.સુધી નવી ગાઇડ લાઇન જાહેર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

બ્રેકીંગ ન્યૂઝ
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર
1 થી 28 ફેબ્રુ.સુધી નવી ગાઇડ લાઇન જાહેર
કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ છુટછાટ મળશે
સ્વિમિંગ પુલ તમામ લોકો માટે ખુલ્લા રાખી શકાશે
સામાજિક, ધાર્મિક કાર્યક્રમો માટે ગાઇડલાઇન યથાવત્
હોલ ક્ષમતાના 50 ટકા અથવા વધુમાં વધુ 200ને મંજૂરી
સિનેમા ઘરોમાં 50% થી વધુની મંજૂરી અપાશે
માહિતી અને પ્રસારણ વિભાગ કરશે SOP જાહેર કરશે
પ્રદર્શન હોલ અંગેની SOP વાણિજ્ય મંત્રાલય બહાર પાડશે

TejGujarati