દશરથસિંહ જામભા ઝાલાની માલિકી ના પ્લોટ માંથી ખોદકામ દરમિયાન ૪૦૦/૫૦૦ વર્ષ જૂના ૧૮ જેટલા પાળીયા નીકળી આવ્યા…

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

દશરથ સિંહ બાપુ એ જરીક પણ વિલંબ કે મોહ કર્યા વિના પોતાના માલિકીના પ્લોટમાં બાંધકામનું કાર્ય સદંતર બંધ રાખી પોતાની જમીન પાળીયાના નામે અર્પણ કરી. ઉપરાંત વિધિ પૂર્વક બધા જ પાળીયા ની સ્થાપના કરી…..જેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આગામી આયોજન પણ કરેલ હતુ..

ખોદકામ દરમિયાન મળી આવેલા ને ક્ષાત્ર ધર્મ બજાવતા વિરગતી પામેલા એવા શહિદોના પાળિયા મળી આવેલા છે.જેને શાસ્ત્રોક્ત રીતે પુજન વિધી કરી ને સ્મારક બનાવવામાં આવેલ છે.જેને સન્માનવા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો .

આયોજક હતા : દશરથસિંહ જામભા ઝાલા ( અડવાળ)

જય માતાજી

TejGujarati