*આ વેબિનર આપના શરીરના અંગદાન વિષેની માહિતી માટેનો છે .*

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આ વેબિનર આપના શરીર ના અંગદાન વિષે ની માહિતી માટે નો છે . આપણા માં થી ઘણા બધા ઈચ્છા રાખતા હોય છે કે આ આપણું શરીર કોઈ ને કામ આવે ,અથવા આપણને કે કોઈ આપણા સ્વજન ને અકસ્માત કે કોઈ અંગ ગુમાવી બેસીએ ત્યારે કોઈ ની મદદ થી એ અંગ પરત લેવા માં તકલીફ ના પડે એ વિષે ની માહિતી આપતો આ વેબિનર છે તો બધા જ આ માં ભાગ લેજો અને તમારા સ્વજનો ને પણ આ વેબીનાર સંભળવજો જે થી એમના માં અંગદાન વિષે જાગ્રતતા આવે 18th January 2021 at 3:00 pm.
Looking forward to seeing you all in this great cause!!

https://gcci.webex.com/gcci/j.php?MTID=md984031933f3b22e7a59d308ebd4e8e6

WebEx I’d: 176 582 4389
Passcode: 12345

Shilpa Bhatt
Chairperson GCCI BWWC
#gccibwwc #growtogether

TejGujarati