વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલ અમદાવાદનાં જમાલપુર વોર્ડમાં ગાબડું પાડવામાં આદમી પાર્ટી સક્રીય.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજ રોજ દિલ્લીના આમ આદમી પાર્ટીની સરકારના દિલ્લી કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રપાલ ગૌતમ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચોધરી, શહેર ઝોન પ્રભારી એડવોકેટ શિવકુમારજી, મઘ્ય ઝોન પ્રમુખ જાહિદ શેખ, જમાલપુર વોર્ડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને યુવા નેતા ઉજેરખાન પઠાણ સહિત હોદ્દેદારો અને કાર્યકરોએ મહિલા નેતા ડૉ મિનાઝ કાદરી નાં ઘરે મીટિંગ કરી કાર્યકરો સાથે મુલાકાત કરી, આગળ ની રણનીતિ તૈયાર કરી,
( જાહિદ શેખ પ્રમુખ મધ્ય ઝોન અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી )

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •