*♦️એક વિડંબના♦️* આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે.

ગુજરાત ભારત સમાચાર

♦️એક વિડંબના♦️

આવતા 20 વર્ષોમાં, આપણા ઘર-પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે.
ભાઈ-ભાભી,
દેવર- દેવરાણી,
જેઠ-જેઠાણી
કાકા, કાકી,
ભાભી-દિયર,
ફઈ-ફૂવા,
મામા-મામી,
માસી-માસા,
સહિતના ઘણા સંબંધો આપણા ઘરોથી સમાપ્ત થઈ જશે.

માત્ર સાડા ત્રણ લોકોના પરિવારો બચશે,
મોટા ભાઈને હિંમત નહીં આપે,
એક ચંચળ તોફાની નાનો ભાઈ નહીં હોય,
ના ઘરમાં ભાભી હશે ના નખરાળો નાનો દિયર હશે,
જેઠાણી, દેરાણી, નણદ વિનાની વહુએય પણ બાપડી એકલી હશે,તેની સાથે હસવા-વાતો કરવા કે મદદ કરવા કે મજાક ઉડાવવા વાળુ કોઈ નહી હોય !!!

એકંદરે ફેશનની મૂર્ખતા અને હું અને હું ની મુઢતા અને અજ્ઞાનતાને કારણે…..પરિવારો અંત તરફ જ ઈ રહ્યા છે !!!

બે ભાઈઓ સાથેના પરિવારો પણ છેલ્લા તબક્કા પર છે !
પહેલાં પણ મોટા પરિવારો કાચા મકાનોમાં રહેતા હતા. હવે મોટા બંગલામાં અઢી લોકો રહેવાની ફેશનમાં ઢળી ચૂક્યા છે.

મન ઉદાસ થાય છે ને? આપણે આ દિશામાં પ્રામાણિકપણે વિચારવું જોઈએ.

આ પડકારજનક સદીમાં, આપણા એકલા બાળકને ભાઈઓના ખભા પર હાથ રાખ્યા વિના કયી જવાબદારી કોણ આપશે અને કોણ તેને હિંમત આપશે?”

આપણી ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે! આપણે આપણા ખ્યાલ બદલવા પડશે.

બાળકોના લગ્નની ઉંમર 20 થી 24 સુધી નક્કી કરો.

બાળકને સફળ બનાવવાના ચક્કરમાં આપણે લગ્ન 30 થી 35 સુધી ખેંચી રહ્યા છીએ , એટલામાં એક પેઢીનું અંતર થઈ જાય છે.

આ એક મોટી ચિંતાજનક બાબત છે.
એકલા બેસી ચિંતન-મંથન કરશો, વિચારશોજી 💘🌹

👆🏻🏵️
સમજાઈ તો અભિનંદન

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •