*જામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વજ ભાજપ મા સર્જાયું ભંગાણ* ભાજપના પૂર્વ નગરસેવીક રચના નંદાણીયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

જામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વજ ભાજપ મા સર્જાયું ભંગાણ

ભાજપના પૂર્વ નગરસેવીક રચના નંદાણીયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો

નગરપાલિકામાં પોતાની સરકાર હોવા છતાં કામો ન થતા પોતાના પક્ષ સામે બાયો ચડાવી રહયા હતા ચર્ચામાં

ભાજપ ના પૂર્વ નગરસેવીકા રચના નંદાણીયા કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં સર્જાયું ભુંકમ્પ નું વાતાવરણ

પ્રજાના પ્રશ્નોને લઇ અનેકવાર પોતાના પક્ષ સામે કરી લડાઈ ચર્ચાઓમાં પણ રહ્યા હતા

TejGujarati