ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ દિપડાની દહેશત.શહેરના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો.

સમાચાર

ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ દિપડાની દહેશત

શહેરના વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દિપડો દેખાયો હોવાનુ ધ્યાને આવ્યુ

દિપડાના પગમાર્ક દેખાતા વન વિભાગ સતર્ક

લોકોને સાવચેતી રાખવા, રાત્રે બહાર નિકળતા સાવચેતી રાખવા સુચના

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •