૧૦ પાસ વિદ્યાર્થી વિધવા શિક્ષકનો દિવાનો થયો.: કરી રહ્યો છે લગ્ન માટે બ્લેકમેલ.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

છતીસગઢના રાયગઢ જિલ્લામાં ગુરુ-શિષ્યના સંબંધને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થી પોતાની જ અધ્યાપિકા પર જબરદસ્તી લગ્ન કરવા દબાણ કરી રહ્યો છે. અને આવુ ન કરવા પર તેને બદનામ કરવાની ધમકી આપે છે.

જાણકારી અનુસાર રાયગઢના ખરસિયા ક્ષેત્રમાં એક હાયર સેકન્ડરી સ્કૂલમાં પતિ-પત્ની અધ્યાપનનું કામ કરતા હતા. થોડા સમય પહેલા પતિનું મૃત્યુ થયુ હતુતેના મૃત્યુ પછીના થોડા દિવસ પછી સ્કૂલનો જ ધો. ૧૦ નો પાસ વિદ્યાર્થી એમની સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો.

મહિલાએ વિરોધ કર્યો, સમિતિમાં ફરિયાદ કરી, લોકોએ વિદ્યાર્થીને સમજાવ્યો પણ ન માન્યો. વિદ્યાર્થીએ અધ્યાપિકાને ધમકી આપી જો લગ્ન નહી કરી તો અપહરણ કરશે. સ્કુલની દિવાલો પર અધ્યાપિકા વિશે અશ્લીલ વાત લખી. શિક્ષણધિકારીએ કહ્યું તે મહિલાની જલ્દી બદલી કરી નાખશે.

સોર્સ. વાઇરલ.
TejGujarati