નમસ્કાર મિત્રો, આજ રોજ સૌનો સૌથી પ્રિય અને મોજશોખ કરવાનો તહેવાર એટલે મકરસંક્રાંતિ… અને આજના દિવસે સેવા નું બહું મહત્વ રહેલું છે. સૌ યુવાધન પોતાની મોજ શોખમાં પતંગ ચગાવાવામાં મશગુલ હોય છે ત્યારે ગાંધીનગર ના એક પરીવાર ના સભ્ય ને ઈમરજન્સી માં બલ્ડ ની જરૂરીયાત પડી ત્યારે રાધે રાધે પરીવાર, ગાંધીનગર ના *નિતેષ પ્રજાપતિ, અભિષેક દેસાઈ, દિપકભાઇ સેવક, રાજગોર વિકાસ એ પોતાનુ લોહી આપી એક સરાહનીય કાર્ય કર્યું..અને સમાજ ને સંદેશો આપ્યો કે નિયમિત લોહી આપવું જ જોઈએ અને રક્તદાન એજ મહાદાન
TejGujarati