રાજેશભાઇ બારૈયાનું ડીસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી લાયન ભરતભાઈ છાજેરના હસ્તે ઈન્ટરનેશનલ એપ્રિસીયેશન સર્ટિફિકેટ અને લાયન પીનથી સન્માન.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલની 10/01/2021 ની ડી.જી.વીઝીટ દરમ્યાન આપણી ક્લબના ડીસ્ટ્રીક્ટ ચેરમેન-પીસ પોસ્ટર લાયન રાજેશભાઇ બારૈયાને તેમની સેવાકીય પ્રવૃત્તિઓમાં અવિરત સહયોગ અને આર્ટ ક્ષેત્રે તેમની લાયન્સમાં સેવાઓને ધ્યાન માં રાખીને ડીસ્ટ્રીક્ટ ગવર્નરશ્રી લાયન ભરતભાઈ છાજેરના હસ્તે ઈન્ટરનેશનલ એપ્રિસીયેશન સર્ટિફિકેટ અને લાયન પીનથી સન્માનવામાં આવેલ.આ ઉપરાંત 19-20 ના તેમના કાર્યો બદલ પણ તેમને ડીસ્ટ્રીક્ટ(3232-B2) તરફથી ડાયમંડ એવોર્ડ થી નવાજવામાં આવેલ.

TejGujarati