👍સ્ત્રીનો ઉપકાર આપણે તો શુ, ભગવાન પણ ચુકવી શકતા નથી.👍

સમાચાર

👍 સ્ત્રી નો ઉપકાર આપણે તો શુ ભગવાન પણ ચુકવી શકતા નથી.👍

👌🏻 સ્ત્રી એટલે બુદ્ધિ થી વિચારો તો સમજ બહાર નુ વ્યક્તિત્વ, અને જો પ્રેમ થી વિચારો તો સરળ અસ્તિત્વ.👌🏻

👍લોકો કહે છે કે સ્ત્રી નુ કોઈ જ ધર નથી હોતું , પણ હકીકત એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ધર નથી હોતું.👍

👌🏻 સ્ત્રી અને કિસ્મત હેરાન કરે છે , પણ જયારે સાથ આપે છે ત્યારે જિંદગી બનાવી દે છે.👌🏻

👍એક સ્ત્રી જયારે બિમાર પડે છે ત્યારે એને એની તબિયત કરતાં એને વધારે ચિંતા એના પરિવાર ના ભોજન ની હોય છે.👍

👌🏻કોઈ પણ સ્ત્રી તમારી સાથે પોતે સ્ત્રી હોવાના ભય થી મુક્તિ અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો સંબંધ બધા કરતાં વધારે પવિત્ર છે.👌🏻

👍 સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાની પસંદગી થી નહીં પણ બીજા ની પસંદગી પર પોતાનું જીવન જીવતી હોય છે.👍

👌🏻 સરળ ભાષા સ્ત્રી એટલે અગરબત્તી.
જેમાં આગ પણ છે , ધીરજ પણ છે, સહનશીલતા પણ છે , અને તેનામાં પોતાની જાતને ધીમે-ધીમે બાળી સમગ્ર પરિવાર ને સુગંધિત કરવાની તાકાત છે.👌🏻

👍 મહિલા અને મીઠું.
બન્ને વચ્ચે ગજબની સામ્યતા છે. તેઓની હાજરી ની ભાગ્યે જ નોંધ લેવાય છે. પરંતુ
તેઓની ગેરહાજરી થી સધળુ બેસ્વાદ થઈ જાય છે.👍

👏 માજન્મ આપ્યો, :
દાદીલાડ લડાવ્યા, :
ફોઈરૂડું નામ પાડ્યું, :
બહેને રક્ષા માટે રાખડી બાંધી, :
કાકી-માસી-મામીવાત્સલ્ય આપ્યું,:
મિત્રોનખરાં શિખવાડયા,:
પત્નીજીવન રાહ માં સહવાસ આપ્યો, :
દિકરીજીવન ને ઉપવન બનાવી ને મહેકાવ્યુ. :
મારી જિંદગી માં આવેલી તમામ સ્ત્રીઓ નો દિલ થી ઋણ સ્વીકાર અને નમસ્કાર.👏

👌🏻 સ્ત્રીત્યાગ ની પ્રતિમા
👏જો બહેન છે … તો પ્રેમ ની દર્પણ ..
👏જો પત્ની છે … તો ખુદ નુ સમર્પણ ..
👏જો ભાભી છે … તો ભાવના નો ભંડાર ..
👏જો મામી-માસી છે … તો સ્નેહ નો સત્કાર ..
👏જો કાકી છે … તો કર્તવ્ય ની સાધના ..
અને
👏જો મા છે … તો સાક્ષાત પરમાત્મા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •