“કરો યોગ રહો નિરોગ”_ *ભાણવડ યોગપ્રેમી જનતાને જણાવનુ કે યોગ ક્ષેત્રમા કાર્કિરદિ બનાવવા ની ઉજ્વળ તક.*

ગુજરાત ભારત રમત જગત સમાચાર

“કરો યોગ રહો નિરોગ”_

ભાણવડ યોગપ્રેમી જનતાને જણાવનુ કે યોગ ક્ષેત્રમા કાર્કિરદિ બનાવવા ની ઉજ્વળ તક.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર બની નિયમિત 1 કલાક નો નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવશે જેના યોગ વર્ગ માં 20 સાધકો આવશે તેમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માસિક વેતન 3000 આપવામા આવે છે તો ભાણવડ તાલુકા ના ઇછુંક ઉમેદવાર નિચે આપેલ નામ, સરનામા , તેમજ કોન્ટેક્ટ નંબર પર કોલ કરવો અથવા રુબરુ મુલાકાત લેવી.

લખન વારોતરિયા (યોગ કોચ) : 9725281699
વજ્શીભાઈ વારોતરિયા:9725513449
સરનામુ: પતંજલિ સ્વદેસિ કેન્દ્ર
માધવ કોમ્પ્લેકસ
B.o.i ATM ની પાછળ
વેરાડ નાકા બહાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •