*ભાજપ લઘુમતિ મોરચા ના અરવલ્લી જીલ્લાના ચુંટણી પ્રભારી તરીકે જૈનુલ આબેદીન અન્સારીની નિમણુંક*

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

ભાજપ BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલજી C R Paatil અને સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાજી ની સૂચના થી લઘુમતી મોરચા ના પ્રમુખ સુફી એમ. કે. ચિશ્તીજી Sufi M K Chishty ના આદેશાનુસાર ગુજરાત પ્રદેશ લઘુમતિ મોર્ચા દ્વારા જાહેર કરેલ સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચુંટણી- ૨૦૨૧ જીલ્લા ના પ્રભારીશ્રી ની નિમણૂક માં પાર્ટી નેતૃત્વ દ્વારા , અરવલ્લી/જીલ્લા ની જવાબદારી સોંપવા બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરુ છુ. સાથે મારા મિત્રોએ આ જવાબદારી બદલ જે મને મુબારકબાદ પેશ કરી તેમને પણ દિલથી શુક્ર અદા કરું છું

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •