જાહેર સ્થાનમાં ધુમ્રપાનની તેમજ તમાકુ સેવનની સખ્ત મનાઈ છે. પણ સિવિલનાં ટ્રોમા સેન્ટર પાસે રીક્ષામાં સીગરેટ પીતા મફત રીક્ષાના ડ્રાઈવરને કોઈ લાજ શરમ, કે નિયમોનું ભાન નથી. તંત્રની ક્યારે આંખ ખુલશે.?

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

જાહેર સ્થાનમાં ધુમ્રપાનની તેમજ તમાકુ સેવનની સખ્ત મનાઈ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પાર્કીંગ સગવડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ પાસે રાખવામાં આવેલ છે. ત્યાંથી બસમાં યા મફત રીક્ષામાં દર્દી ને લાવવામાં આવે છે. પરંતુ રીક્ષા ડ્રાઈવર સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર પાસે રીક્ષામાં સીગરેટ પીતા મફત રીક્ષાના ડ્રાઈવરને કોઈ લાજ શરમ, કે નિયમોનું ભાન છે પણ પાલન કરવું નથી….!!! અરે સત્તાધિશો….આવા કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરો.

TejGujarati