ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.શ્રી માધવસિંહજી સોલંકી સાહેબની અંતિમ યાત્રામાં પોતાના વાહનો સાથે જોડાશો…

ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી, કોગ્રેસના રાષ્ટ્રીય નેતા *સ્વ.શ્રી માધવસિંહજી સોલંકી સાહેબ*ની અંતિમ યાત્રામાં પોતાના વાહનો સાથે જોડાશો… સદગત નેતાશ્રીની અંતિમ યાત્રા પ્લોટ નં ૩૨/બી, સે-૧૯, ગાંધીનગરથી બપોરે-૧-૩૦ કલાકે પ્રસ્થાન કરી રાજીવ ગાંધી ભવન, એલીસબ્રીજ, અમદાવાદ ખાતે પહોંચશે.
દિવંગત નેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પ્રદેશ કાર્યાલય, પાલડી, અમદાવાદ ખાતે બપોરે ૩-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી રાખવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે કરાશે…

*સૂર્યસિંહ ડાભી*
પ્રમુખ-જીલ્લા કોંગ્રેસ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •