ભારતમાં બર્ડ લૂના ખતરા બાબતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યાં છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા દરેક રાજ્યના મુખ્ય સચિવ તેમજ વાણીજીવ બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એવિયન ઇનક્યુએન્જા માટે રાજ્ય સ્તર પર નજર રાખવા માટે સમિતિ બનાવવા જણાવાયું છે. મહત્વનું છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડ લૂની પુષ્ટિ થઇ છે. ગઈકાલે
