યુ ફર્સ્ટ ફોઉન્ડેશન દ્વારા કોરાના સામે રક્ષણ માટે *કેયર અને હાયજીન* કીટનું મફત વિતરણ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વડીલો માટે કરાશે.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

*યુ ફર્સ્ટ ફોઉન્ડેશન* દ્વારા કોરાના સામે રક્ષણ માટે *કેયર અને હાયજીન* કીટ નું મફત વિતરણ ખાસ અમદાવાદ માં વસતા અને 60 વરશ થી ઉપર ના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વડીલો માટે કે જે શ્રી એકલિંગજી મહાદેવ ફોઉન્ડેશન ના સદસ્ય છે, એમના માટે ખાસ આ
*કેયર અને હયજીન કીટ યુ ફર્સ્ટ ફોઉન્ડેશન ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનય ભટ્ટ દ્વારા ફ્રી મા આપવામાં આવશે* અને દરેક કીટ મા ..

1. ઇમ્યુનીટી વધારવા માટે ની ખાસ 15 ટેબલેટ ની એક ડબ્બી (1-ટેબલેટ રોજ રાત્રે સુતા પેલા 1-કપ ગરમ પાણી માં નાખી 5 મિનિટ પછી ઓગળી જાય એટલે પી લેવાની) ઘરમાં 2 વડીલો માટે 7 દિવસ નો ડોઝ.
2. એક બોટલ સેનિટાઇઝર અને
3. 2 નંગ ધોવાય એવા ફેસ માસ્ક આપવામાં આવશે
*Venue:*
Haribhai Shah Memorial Hall
Third floor Shopper’s plaza-1
Opp Municipal Market
Navarangpura
C G Road
Ahmedabad

*On* : Saturday 9th Jan. 2021,
*Time*: 12:00 p.m.

*યુ ફર્સ્ટ ફોઉન્ડેશન* ભારત મા અને દુનિયા ના ઘણા દેશો માં માનવતા ના શશક્તિકરણ માટે કામ કરે છે.
ખાસ કરીને, મેડિકલ, યુથ સ્કીલ ડેવેલોપમેન્ટ અને કૉમ્યૂનિટી ડેવેલોપમેન્ટ ના ક્ષેત્રો મા.

Thanking you and Looking forward to your valuable support & encouragement by way of covering program ??

TejGujarati