અમદાવાદના CTM વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષાચાલકે બે લોકોને અડફેટે લીધા બાદ ફરાર, બે લોકો અકસ્માતમાં થયા ઇજાગ્રસ્ત, રીક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ. ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ સમાચાર January 7, 2021January 7, 2021K D Bhatt અમદાવાદ શહેર ના CTM વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષાચાલક એ બે લોકો ને અડફેટે લીધા રીક્ષાચાલક અકસ્માત બાદ ફરાર, બે લોકો અકસ્માતમાં થયા ઇજાગ્રસ્ત, રીક્ષા ચાલક દારૂ પીધેલી હાલત માં હોવાનો આક્ષેપ TejGujarati