11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત વિશેષ સમાચાર

11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે
રાજ્યમાં શાળા-કોલેજ ખુલવા મુદ્દે મોટા સમાચાર
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત
PG,UG,છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય શરૂ કરાશે
ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને લાગૂ પડશે
ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

TejGujarati