શંખ. – નીતિન ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

શંખ ને વગાડવા થી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસ થી જોડાયેલ સમસ્યા દુર થાય છે અને આપને આંતરિક રૂપ થી ખુબ ફાયદો થાય છે.

. શંખ વગાડવા થી રેકટલ મસલ્સ સંકોચાય ને ફેલાય છે તેનાથી એક્સરસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દુર થાય છે.

. પ્રોસ્ટેટ મસલ્સ ની એક્સરસાઈઝ તો થાય જ છે તેને વગાડવા થી તેમાં સોજો નથી આવતો. યુરીનરી બ્લૈડર ની એક્સરસાઈઝ પણ થાય છે, તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે.

. શંખ વગાડવા થી મસલ્સ ની એક્સરસાઈઝ થાય છે અને ચેસ્ટ ની ટોનીંગ પણ થાય છે. તેના સિવાય વોકલ કાર્ડ અને થાઈરોઈડ થી જોડાયેલ સમસ્યા માં પણ ફાયદો મળે છે.

. આખી રાત શંખ ને પાણી માં રાખી દેવો અને પછી તે પાણી થી આંખો ને સાફ કરવી તેનાથી આપની આંખ તંદુરસ્ત રહશે.

. આર્યુવેદ ના અનુસાર, શંખોદક ના ભસ્મ ના ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલ ઘણી બીમારીઓ જેવી કે પથરી, પીલીયા અને પાચન શક્તિ બધું સારું થઇ જાય છે. જોકે આનો ઉપયોગ કરતા પહેલા કોઈ એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી.

ઘરમાં બે શંખો ન રાખવા, જોકે મંદિર અને દેવ સ્થાનો પર બે કે વધુ શંખ રાખી શકાય છે. તંત્ર શાસ્ત્રમાં દક્ષિણવર્તી શંખને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. શોભાની દ્રષ્ટિથી પણ શંખને સુંદર અને શુભ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક આધારો મુજબ શંખના તીક્ષ્ણ અવાજથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા ઘટી જાય છે. જે લોકો શંખ વગાડે છે તેમને શ્વાસ સંબંધી રોગ થતા નથી. રોજ પાંચથી 10 મીનિટ સુધી શંખ વગાડવાથી શ્વાસની ગતિ વધુ સ્વાભાવિક થાય છે અને મનુષ્યનું આયુષ્ય વધે છે.

.સૂર્યોદય અને સૂર્યાશત સમયે હુ રોજ સંખ વગાડુ છૂ અદભુત પરિણામ મલ્યા છે..

નોધ:- હ્રદય રોગ ના દર્દીયે સંખ ના વગાડવો..

TejGujarati