સિંધુ બોર્ડર પર ખેડૂતોને ફ્રી વાઈ-ફાઈ આપવાની આમ આદમી પાર્ટીએ કરી જાહેરાત.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

કૃષિકાયદા બિલ વિરુધ્ધ આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આંદોલનનો આજે 34મો દિવસ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ કહ્યું કે, “સિંદુ બોર્ડર પર ખેડૂતોને ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવશે.” આંદોલનકારી ખેડૂતોએ હરિયાણામાં રિલાયન્સ પેટ્રોલપંપ બંધ કરાવ્યા. જ્યારે પંજાબમાં 1500 જેટલાં મોબાઇલ ટાવરને નુકસાન પહોંચાડ્યું છે. 30મી ડિસેમ્બરે સરકાર સાથે ખેડૂતોની બેઠક સફળ નહિ થાય તો 31 ડિસેમ્બરના રોજ ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢી વિરોધ નોંધાવશે.

TejGujarati