કરજો સંભાળ પહેરજો માસ્ક ધુવો હાથ વારંવાર રાખો સોશિયલ ડિસ્ટન્સ એ જ એક દુહાર. નવાં વર્ષની શુભકામનાઓ..!! – જયશ્રી બોરીચા વાજા.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ઘણું પામ્યું ને ઘણું ગુમાવ્યું
આદિ ને અંત
સૃષ્ટિ નું સત્ય.
યાદો નો ખાલી થેલો ફરી ભરાશે
જીવન ની નવી રીત મળશે.
ચાલ ને બે ઘડી તો બેસીએ
સમય ઘણો થયો આંખોમાં જોયે.
હાસ્ય છૂપાયું છે ક્યાંક ભીતર
અશ્રુ અટક્યું નયન ને ખૂણે.
સ્નેહ પ્રેમ સર્વ અહીં
બસ દર્શાવે એ ખિલાડી.
જે થયું હતું એ કાલ હતી
આજ ને સુનેહરું બનાવીએ.
રોકાવું એમાં ક્યાં મજા છે
પાંખ ફફડાવી
ઉડવાની જ તો મજા છે.
પાયલ બાંધુ
નૃત્ય કરું હું
ગીત ગાતાં
ઝૂમું જો ને
મીઠી બોલી
પ્યાર ની જોળી
શ્વાસ નો ઋણ
પ્રભુ નો સંગાથ
પામો સૌ સુખ
મળે ખૂશી અપાર
2021 આવ્યું.

કરજો સંભાળ
પહેરજો માસ્ક
ધુવો હાથ વારંવાર
રાખો સોશિયલ ડિસ્ટન્સ
એ જ એક દુહાર.

નવાં વર્ષ ની શુભકામનાઓ..!!

જયશ્રી બોરીચા વાજા & પરિવાર.??

TejGujarati