અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો રૂ.60 લાખની માગી હતી લાંચ R.R.સેલે નકલી ખાતરનો પકડયો હતો જથ્થો

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં
રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો
રૂ.60 લાખની માગી હતી લાંચ
R.R.સેલે નકલી ખાતરનો પકડયો હતો જથ્થો
ફરિયાદીનાં પિતાને આરોપી નહીં બતાવવા માટે માંગી હતી મોટી લાંચ
પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો
પો.કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ ઝડપાયો
રૂ.50 લાખની લાંચ લેતા ઝડપાયો પોલીસમેન
આણંદનાં આઇસક્રીમ પાર્લર પર થઇ સફળ ટ્રેપ
ત્રણ જિલ્લાની ACB કચેરીની કામગીરી
આટલા મોટા લાંચકેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી?
ઉચ્ચઅધિકારીઓ પર આવશે સકંજો?
આટલી મોટી લાંચ એક કોન્સ્ટેબલ માંગી શકે?
કેસ કર્યો R.R.સેલે અને ઝડપાયો કોન્સ્ટેબલ?
મોટા માછલા ઝડપાશે કે છટકી જશે?
શું અન્ય અધિકારીઓને ઉડશે છાંટા?
સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હશે?
પોલીસબેડામાં ચર્ચાનો વિષય
ACB કરશે ઉંડી તપાસ?
ACBનાં ઇતિહાસમાં સૌથી મોટો લાંચ કેસ

TejGujarati