“અદાણી” અને “અંબાણી ” જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની મોનોપોલી ખતમ કરી નાખી.???

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

” અદાણી ” અને “અંબાણી ” જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની મોનોપોલી ખતમ કરી નાખી અને ભારતીય ગ્રાહકો ને જબરજસ્ત ફાયદો જ કરાવ્યો છતાય નફો કરે છે તો વિચારો પહેલાં કેટલી લુંટ હશે..???

કેટલાનુ કમીશન અને નુકસાન થયું હશે આ બન્ને મહારથીઓ થી …??

ઉદાહરણ :> jio નહોતું ત્યારે આપણું બીલ કેટલું આવતું..?? કેટલી લુંટ ચાલતી હતી..અત્યારે દરેક કંપની મજબુર બની વળી બ્રિટન ની “વોડાફોન ” તો સાવ પાયમાલ થઈ ગયી..

હવે ” અદાણી એગ્રો ” એ ઝંપલાવ્યું છે તો વિરોધ ઉભા થાય છે..અદાણી ગોડાઉન કેમ બનાવે છે..?? જ્યારે દેશ મા વિદેશી કંપનીઓ ” પેપ્સીકો” , વોલમાર્ટ ” HUL” ITC” મોટા મોટા ગોડાઉન પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર મા બનાવતી ત્યારે કોઈ જ વાધો નહોતો..તો “અદાણી ” નો જ વિરોધ કેમ..????

રિલાયન્સ રીટેઈલ ” રિલાયન્સ ડિજીટલ ” હવે આખા દેશમાં પ્રસરી રહ્યું છે..તો “એમેઝોન ” ફ્લિપકાર્ડ ” ને તકલીફ તો થવાની જ..??

સ્વદેશી ” પતંજલિ ” ના આવવાથી કોલગેટ ” HUL ( લક્સ, પોન્ડ્સ) જેવી એકહથ્થુ લુંટ કરવા વાળા ને તકલીફ તો થઈ છે..

ચીન દુનિયા ને હવે “5G” ટેકનોલોજી વેચે છે ભારત મા પણ આવવું છે ત્યારે “Jio” એ પોતાની સ્વદેશી ” 5G” ટેકનોલોજી વિકસિત કરીને તકલીફ તો ઉભી કરી જ છે..

“અદાણી પોર્ટ ” અદાણી એન્ટરપ્રાઇઝ ” ના લીધે ઘણા ની મોનોપોલી ખતમ થઈ છે..

હવે જ્યારે આપણા દેશના ઉદ્યોગપતિઓ કાઈક કરી રહ્યા છે, દેશને ફાયદો અપાવી રહ્યા છે ત્યારે આપણા જ દેશના કેટલાક લોકો આમનો વિરોધ શું કામ કરે છે..?????

જે વિદેશી કંપનીઓ કરોડો રુપિયા એડ્વટાઈજ માટે ખર્ચી શકતા હોય તો કરોડો રુપિયા નેતાઓને આપી ને આમને અફવાઓ ફેલાવી બદનામ કરવા ના ખર્ચી શકે..???

નહીંતર ” અદાણી ” અંબાણી ” કે પતંજલિ ક્યા આપણને જબરજસ્તી આપી દે છે કે લઈ લે છે..

ખેલ સમજો : >>????

સૌથી પહેલાં ” રફાલ ” સોદો અટકાવા વિદેશી કંપનીઓ એ “રાહુલગાધી ” ને તૈયાર કરેલો અફવાઓ ફેલાવેલી વિદેશી અખબારો મા પૈસા આપી જુઠ્ઠા સમાચારો પ્રકાશિત કરેલા કેટલાક દેશી અખબારો ને પણ લાખો ખવાડેવેલા..

છેલ્લે જુઠ્ઠાણું ફેલાવવા બદલ રાહુલગાધી એ કોર્ટે મા માફી પણ માગી.ભલે એ અખબારો એ ના છાપ્યું હોય..

પછી “અદાણી ” અંબાણી નો વિરોધ “શાહીબાગ ” મા શરું થયો .. વિચારો “CAA” મા આમને શું લેવા દેવા..??

અત્યારે પંજાબ ના ખેડૂત નેતા આમનો વિરોધ કરે છે.. અદાણી એ ગોડાઉન કેમ બનાવ્યા ..??? હવે જમીન હડપી લેશે..વગેરે વગેરે..

પંજાબ વર્ષો થી દેશી, વિદેશી કંપનીઓ ના મસ મોટા ગોડાઉન છે ત્યાં કાઈ વાધો નથી..હવે આ લોકો બનાવે તો કે છે સંગ્રહ કરશે ,મોઘવારી વધશે..

હકીકતમાં આમના આવવાથી અને મોટા મોટા ગોડાઉન બનાવી ને સંગ્રહ કરવાથી લાખો ટન જે અનાજ, શાકભાજી,ફળો બગડી જતા એ હવે સ્ટોરેજ થશે . તકલીફ એ છે હવે મોઘવારી કાબુમાં રહશે અને વચેટિયાઓ ની મલાઈમા ફટકો પડશે..

મોઘવારી તો વર્ષો થી વધતી રહી છે હવે શું કામ અફવાઓ ફેલાવો છો..??

ટુંકમાં “અદાણી ” અને “અંબાણી ” થી કેટલાક વિદેશી એજન્ટો ને તકલીફ છે..અને કેટલાક ફક્ત ને ફક્ત મોદી વિરોધ મા આ અફવાઓ જાણ્યા જોયા વગર ફેલાવે રાખે છે અને પોતાનાજ પગ ઉપર કુહાડો મારે છે…

TejGujarati