*લાયન્સ ક્લબ જોધપુર હિલ દ્વારા “મેરી* *ક્રિસમસ “ની ઉજવણી એક* *અનોખી સેવાકીય સવાર*

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

*લાયન્સ ક્લબ જોધપુર હિલ દ્વારા “મેરી* *ક્રિસમસ “ની ઉજવણી એક* *અનોખી સેવાકીય સવાર* *સાથે…*
શુક્રવારની સવાર સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના માનસીક રીતે મંદ બાળકો માટે ખુબજ આનંદમય બની..ખુબજ ઉલ્હાસમય બની રહી કારણ કે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા હેપ્પી ક્રિસમસની ઉજવણી સુંદર ગીફ્ટોની વહેંચણી દ્વારા કરવામાં આવી હતી.તેમના માંથીજ બનેલ “શાન્તાક્લોઝ” ના હસ્તે આ ગીફ્ટ ને બાળકોમાં વહેંચવામાં આવેલ.લગભગ 60 મેન્ટલી ડીફરન્ટ બાળકો લાભાર્થી બન્યા.
આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીક્ટ માંથી ઝોન ચેરમેન લાયન મુકેશભાઈ શાહ અને ડી.સી.લાયન રાજેશભાઇ બારૈયા સહિત સેક્રેટરી લાયન દીપકભાઈ શાહ,પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન મોહિતભાઈ જિંદાલ,લાયન હીરાભાઈ સુથારની હાજરીમાં ઉજવાઈ ગયો.સંસ્થાના સ્થાપક શ્રી ચંદુભાઈ ચૌહાણનો સહકાર ખુબજ સરાહનીય રહ્યો.

TejGujarati