ગાંધીનગર: આ વખતે રાજ્યમાં પતંગોત્સવ નહીં યોજાય. આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

જીએનએ ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ નહિ યોજાય, પતંગોત્સવ યોજાશે તો કોરોના સંક્રમણ ફેલવાનો ભય, ઉત્તરાયણ પર્વને લઈને સરકાર જાહેર કરી શકે છે sop, ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પોલીસ રાખશે મોનીટરીંગ, નિયમ વિરુદ્ધ લોકો એકઠા થશે તો પોલીસ કરશે કાર્યવાહી, રાજ્યની 4 મનપા વિસ્તારમાં પોલીસ જાહેર કરી શકે છે નિયમ.

પતંગ ખરીદી બઝારોને લઈને જાહેર થઈ શકે છે નિયમો

TejGujarati