તેજ ગુજરાતીના વાંચકો : આપના કીમતી સમયમાંથી સંશોધન માટે થોડો સમય ફાળવી આ સાથેની પ્રશ્નાવલી ભરવા આપને નમ્ર વિનંતી છે. નીચે આ? પ્રશ્નાવલીની ગૂગલ લિંક મોકલી રહી છું.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

નમસ્કાર,
આપના કીમતી સમયમાંથી મારા સંશોધન માટે થોડો સમય ફાળવી આ સાથેની પ્રશ્નાવલી ભરવા આપને નમ્ર વિનંતી છે. હું આપની આભારી રહીશ. નીચે આ? પ્રશ્નાવલીની ગૂગલ લિંક મોકલી રહી છું.

https://forms.gle/ZKGGduyRL23FWaBD9

હું નંદિની દ્વિવેદી, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે સંશોધનની વિદ્યાર્થીની છું. આ પ્રશ્નાવલી “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારિતા દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન” વિષય પર મારા પીએચ.ડી. સંશોધન કાર્યના ભાગરૂપે છે. આ પ્રશ્નાવલી દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ ફક્ત શૈક્ષણિક અને સંશોધન માટે જ કરવામાં આવશે. આપનો કિંમતી સમય, અભિપ્રાય મારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રશ્નાવલી ભરીને સંશોધન કાર્યમાં સાથ-સહકાર આપશો. સહયોગ માટે આભાર. ?

તમારા મિત્રો, સાથી, પરિવારજનો તથા અન્ય સંબંધ-સંપર્કના વધુમાં વધુ લોકો સુધી આ લિંક મોકલવા નમ્ર વિંનતી.?

આ પ્રશ્નાવલી ભરી સંશોધનના કામમાં વિદ્યાર્થીને અવશ્ય મદદરૂપ બનવા અપીલ છે.

TejGujarati