ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશન 2021 આયોજિત વોલ પેઈન્ટિંગમાં શેઠ સી.એન ફાઇન આર્ટસ કોલેજ અમદાવાદને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશન 2021
તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વોલ પેઈન્ટિંગ માં શેઠ સી એન ફાઇન આર્ટસ કોલેજ, અમદાવાદ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં, ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી મધુસુદન મારડિયા, શ્રી રાજેશ બારૈયા, શ્રી ઘનશ્યામ પટેલ એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું… ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ એ એક દિવસીય આ કોમ્પિટિશનમાં covid-19 અને સ્વચ્છતા અભિયાન ને લગતા પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા.
જેના પ્રથમ વિનર (1) સુથાર હર્ષિદ
(Painting) & જ્યોતિ વાઘેલા
બીજા નંબરે(2) મિસ્ત્રી keyuri (ATD)
ત્રીજા નંબરે(3) પ્રજાપતિ ધવલ (Painting)
મેયર શ્રી રીટાબેન પટેલ (ગાંધીનગર) ના હસ્તે પ્રાઈઝ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અને સી એન ફાઇન આર્ટ્સ કોલેજની ટીમ અને પ્રિન્સીપાલ શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. સંદીપ સિંહ ગોહિલ (સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ) તેમજ વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી જેમાં નિસર્ગ કોમ્યુનિકેશન સાયન્સ સેન્ટર અને અનિલભાઈ પટેલ (ITI) પ્રાધ્યાપક જોડાયા હતા…. નગરજનો એ વોલ પેઇન્ટિંગ ને મન ભરીને માણ્યું હતું….

TejGujarati