આજે માગશર સુદ સાતમ. ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મદિવસ. એક ગુજરાતીને એમની ઓળખ ન આપવી પડે એવી આશા રાખીએ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આજે માગશર સુદ સાતમ. ભક્ત કવિ નરસિંહ મહેતા નો જન્મદિવસ. એક ગુજરાતી ને એમની ઓળખ ન આપવી પડે એવી આશા રાખીએ. પરંતુ હવે ગુજરાતી માધ્યમમાં પણ પહેલા કરતા એમની ઓછી કવિતાઓ શીખવાડવામાં આવે છે. અંગ્રેજી માધ્યમની તો શું વાત કરવી.

નરસિંહ મહેતાની સમક્ષ ભગવાન રૂબરૂ હાજર થવાના ઘણા પ્રસંગો છે. એ બધાને કદાચ આપણે કથા તરીકે જ રાખીએ તો પણ એમના કાવ્યો અને પ્રભાતિયા આપણી સમક્ષ મૂર્ત સ્વરૂપે છે. એમની રચનાઓમાં વેદોના સંપૂર્ણ સાર સમાયેલો છે.

વૈષ્ણવજન ભજન સંપૂર્ણ દુનિયામાં જાણીતું થયું. પરંતુ નરસિંહ મહેતા ના ભજન તરીકે નહીં પણ ગાંધીજીના પ્રિય ભજન તરીકે. કેવું દુર્ભાગ્ય! લોકો કવિ ને જ ભૂલી ગયા!!

નવધા ભક્તિનું વર્ણન શ્રીમદ ભાગવત પુરાણમાં આપેલું છે. પરંતુ દશધા ભક્તિ ના પ્રણેતા નરસિંહ મહેતાએ એમની ભક્તિથી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો.

આપણે એમના હંમેશા ઋણી રહીશું.

*हम सब नागरो के आद्य गुरु*

*न भूतो न भविष्यति ।*

*संप्रदाय मुक्त कंठी मुक्त गुरु मुक्त रहकर भी इश्र्वर मिल सकता है यह उन्होंने ही बतलाया।वो गुरू वाली नहीं थे न उनके कोई गुरू थे नहीं कहीं भी किसी भजन में उन्होंने *गुरूना प्रतापे शब्द का प्रयोग किया है।*

कृष्ण को भी नाचने को काम करने को मजबूर करे इसे तो कृष्ण ने गीता में अव्यभिचारिणी निष्काम भक्ति कहा है।।

दादाजी की चेतन आत्मा को दंडवत प्रणाम

TejGujarati