તમામ પેસેન્જરનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે
ટેસ્ટનો રીપોર્ટ આવે ત્યાં સુધી પેસેન્જર ને તંત્ર દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરાશે
જે પેસેન્જર પોઝીટીવ આવશે તેને કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર કરાશે
નેગેટીવ રહેલા મુસાફરોને ધરે જવાની પરવાનગી અપાશે
આવતી કાલ લંડનથી એક ફ્લાઇટ અમદાવાદ આવવાની શક્યતા
૨૦૦ થી ૨૫૦ પેસેન્જર ના ટેસ્ટ માટે તંત્ર એલર્ટ
એરપોર્ટ થી હોટલ અન્ય સ્થળ સુધી લઇ જવા માટે પાંચ બસની કરાશે વ્યવસ્થા