અમદાવાદનાં ચકચારી રૂ.65 લાખનાં તોડકાંડનો મામલો વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ વસ્ત્રાપુરનાં તત્કાલીન PI વાય.બી.જાડેજાને અપાયું પાણીચું

ગુજરાત ભારત સમાચાર

અમદાવાદનાં ચકચારી રૂ.65 લાખનાં તોડકાંડનો મામલો

વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ
વસ્ત્રાપુરનાં તત્કાલીન PI વાય.બી.જાડેજાને અપાયું પાણીચું

એક PSI અને 5 પોલીસમેન થયા સસ્પેન્ડ
ક્રાઇમબ્રાંચની ઇન્કવાયરી બાદ પોલીસ કમિશ્નરનું પગલુ
એક IPS અધિકારીને બચાવી લેવાયા

તોડકાંડમાં કોણ સામેલ છે આ IPS અધિકારી?

અમદાવાદમાં ગાજયો હતો રૂ.65 લાખનો લાંચકાંડનો મામલો
કોલસેન્ટર કૌભાંડમાં બે વખત લેવાઇ હતી લાંચ

કોલસેન્ટર કૌભાંડ સંબંધે રૂ.30 લાખ,રૂ.35 લાખ લેવાયા હતા
પોપ્યુલર પ્રકરણ પણ પોલીસોને નડી ગયું

અમદાવાદનાં IPSને બચાવી લેવામાં કોની ભૂમિકા?

TejGujarati