ધોરાજી ખાતે શિક્ષકમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની હાજરી માં કોંગ્રેસ ના વિઠ્ઠલભાઈ હિરપરા સહિત ૨૫૧ કાર્યકરો ભાજપમાં જોડાયા. – રશ્મિન ગાંધી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ સમાચાર

ધોરાજી ખાતે શિક્ષકમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની હાજરી માં કોંગ્રેસ ના વિઠ્ઠલભાઈ હિરપરા સહિત ૨૫૧ કાર્યકરો ભાજપમાં જોડાયા ભાજપ નો મંડળ કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન માં ભાજપ નો મંડળ કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત જીલ્લા પ્રભારી પ્રકાશભાઇ સોની જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાગેલા ન્યુ ઉપસ્થિતિમાં મંડળ પ્રવાસ ના અનુસંધાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના કોંગ્રેસના વિઠ્ઠલભાઈ હિરપરા સહિત ૨૫૧ કાર્ય કરો એ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો પધારેલા મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યો હતું ધોરાજી ભાજપ ના મંડળ પ્રભારી સુભાષભાઈ બાંભરોલીયા રાજસી ભાઈ હુંગલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયા ભાજપ અગ્રણી વિ ડી પટેલ ધોરાજી ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા મહામંત્રી વિજય બાબરીયા મનીષ કંડોલિયા મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ જાડેજા એ

TejGujarati