કોવિડ હૉસ્પિટલમાં આગ કાંડ મામલે SCનો આદેશ તમામ રાજ્ય સરકારોને દરેક કોવિડ હૉસ્પિ.માં ફાયર ઑડિટ કરવા કર્યો આદેશ દરેક કોવિડ હૉસ્પિ. ફરજિયાત ફાયર NOC લેવાની રહેશે કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે SCની રાજ્યને ટકોર દરેક રાજ્યોએ એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે

ગુજરાત ભારત સમાચાર

કોવિડ હૉસ્પિટલમાં આગ કાંડ મામલે SCનો આદેશ તમામ રાજ્ય સરકારોને દરેક કોવિડ

હૉસ્પિ.માં ફાયર ઑડિટ કરવા કર્યો આદેશ
દરેક કોવિડ હૉસ્પિ. ફરજિયાત ફાયર NOC લેવાની રહેશે

કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે SCની રાજ્યને ટકોર દરેક રાજ્યોએ એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે

TejGujarati