રાજપીપળામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું વાતાવરણ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજપીપળા, તા 15

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી માવઠા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.અને ઠંડીનો માહોલ જામ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસનો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીનેમૉર્નિંગ વોકમાં નીકળતા લોકો અને વાહન ચાલકોને અને રાહદારીઓનેધુમ્મસ ને કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હતી.
મૉર્નિંગ વોકમાં ચાલવા જતી વખતે સૂર્યના પ્રકાશમા ઘાસ પર ચમકતા મોતી જેવા ઝાંકળ બિંદુ નાં દ્રશ્યો મન મોહી લેતા વહેલી સવાર નું વાતવરણ આહલાદક બન્યુ છે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા

TejGujarati